તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:ટ્રાફિક ગુનામાં હવે વાહનચાલક પાસેથી જ દંડ વસુલવામાં આવશે

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અગાઉ માલિક-ડ્રાઈવર બંને પાસેથી દંડ વસૂલાતો હતો, હવે એક જ દંડ વસૂલાશે

ટ્રાફિક ગુન્હામાં બીજાનું વાહન લઇને નીકળનાર વ્યકિત ટ્રાફિકના નિયમનો ભંગ કરે તો વાહન ચલાવનાર અને જેની માલિકીનું વાહન હોય તેની પાસેથી એમ બંન્ને વ્યકિત પાસેથી માંડવાળ દંડ વસૂલાતો હતો, એટલે કે ડબલ દંડ ભરવો પડતો હતો. હવે આ કાયદાને રાજયના વાહન વ્યવહાર વિભાગે સરળ કરીને જે વાહન ચલાવતો પકડાય તેની પાસેથી જ દંડ વસૂલવાનો એટલે કે એક જ વ્યકિત પાસેથી એક જ રકમ દંડ પેટે વસૂલવાનો નિર્ણય લીધો છે.

હવે સરળીકરણ કરવા માટે કેન્દ્ર સરકારના મોટર વ્હીકલ્સ એક્ટ નં. 32/2019 થી મોટર વાહન અધિનિયમ, 1988માં સુધારા કરાયા છે. જેને ધ્યાનમાં રાખીને રાજય સરકાર આ નિર્ણય લીધો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો