આયોજન:11મીએ ગિફ્ટ સિટી ક્લબમાં ટુરિઝમ એવોર્ડ કાર્યક્રમ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં ટૂરિઝમના વિકાસ માટે ટૂર ઓપરેટરો તેમજ અન્ય સ્વૈચ્છિક સંગઠનોને પ્રોત્સાહન આપવા ગુજરાત ટુરિઝમ એવોર્ડ 2020નું આયોજન કરાયું છે. 11 જાન્યુઆરીએ ગિફ્ટ સિટી ક્લબ ખાતે યોજાનાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ટૂરિઝમ મંત્રી જવાહર ચાવડા હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...