ખાસ તસવીરો:સૌરાષ્ટ્રમાં ક્યાંક મેઘ મહેર તો ક્યાંક કહેર બન્યો, મંદિર-ઘર તેમજ રોડ પાણીમાં, પશુઓ તણાયા

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટના 150 ફુટ રિંગરોડ અને માધાપર ચોકડી પાણીમાં - Divya Bhaskar
રાજકોટના 150 ફુટ રિંગરોડ અને માધાપર ચોકડી પાણીમાં

સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારેથી અતિભારે વરસાદ વર્સી રહ્યો છે. રાજકોટ, જૂનાગઢ, જામનગર, સહિતમાં ભારે વરસાદને પગલે મંદિરો તેમજ ઘરોમાં પાણી ઘુસી ગયા છે. સાથે જ રોડ પર પણ પાણી ભરાઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. કેટલાક વિસ્તારોમાં પશુઓના તણાઈ જવાની ઘટનાઓ પણ સામે આવી હતી. તો બીજીતરફ કેટલાક વિસ્તારોમાં વરસાદથી ફાયદો પણ થયો છે. મેઘ મહેરના કારણે ઘોધ, નદી તેમજ તેનો આસપાસનો નજારો ખુલી ઉઠ્યો છે. નીચે એવી જ સૌરાષ્ટ્રની કેટલીક તસવીરો છે, જ્યાં ક્યાંક મેઘ મહેર તો ક્યાંક કહેર જેવી સ્થિતી સર્જાઈ છે.

રાજકોટના 150 ફુટ રિંગરોડ પર પાણી ભરાયા
રાજકોટના 150 ફુટ રિંગરોડ પર પાણી ભરાયા
રાજકોટ: ખીજડીયામાં ભારે વરસાદ પડતાં ગૌશાળામાંથી 40 જેટલા પશુઓ પાણીના વેગમાં તણાયા
રાજકોટ: ખીજડીયામાં ભારે વરસાદ પડતાં ગૌશાળામાંથી 40 જેટલા પશુઓ પાણીના વેગમાં તણાયા
જૂનાગઢમાં ભારે વરસાદને પગલે મગરોનું આગમન થયું
જૂનાગઢમાં ભારે વરસાદને પગલે મગરોનું આગમન થયું
મેઘ મહેર વચ્ચે ક્રિકેટની મોજ
મેઘ મહેર વચ્ચે ક્રિકેટની મોજ
આજી ડેમ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમ ખીલી ઉઠયાં
આજી ડેમ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમ ખીલી ઉઠયાં
મેઘ મહેર વચ્ચે રાજકોટના ન્યારી ડેમનો અદભૂત નજારો
મેઘ મહેર વચ્ચે રાજકોટના ન્યારી ડેમનો અદભૂત નજારો
રાજકોટ હાઈવે પાસે રહેલી દુકાનોમાં ભારે નુકસાન
રાજકોટ હાઈવે પાસે રહેલી દુકાનોમાં ભારે નુકસાન
અન્ય સમાચારો પણ છે...