તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:એમકોમ બીજા રાઉન્ડ ચોઇસ ફીલિંગનો આજે અંતિમ દિવસ

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

એમકોમની સેકન્ડ રાઉન્ડની બેઠકો પર પ્રવેશ માટેના કાર્યક્રમની જાહેરાત કરાઈ છે, જે અંતર્ગત 26 નવેમ્બરે રિશફલિંગ રાઉન્ડ માટેની ચોઈસ ફીલિંગનો પ્રારંભ થયા બાદ 27મી નવેમ્બર, શનિવારે સેકન્ડ રાઉન્ડ માટેના ચોઈસ ફીલિંગનો અંતિમ દિવસ છે. તે પછીથી 30મી નવેમ્બરે સેકન્ડ રાઉન્ડના સીટ એલોટમેન્ટની જાહેરાત કરાશે.

અન્ય સમાચારો પણ છે...