તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાત યુનિવર્સિટી:પીજીમાં 55થી ઓછા ટકા મેળવનારા મુખ્ય વિષય સાથે પરીક્ષા આપી શકશે

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સિન્ડિકેટમાં વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનો નિર્ણય
 • માર્કશીટમાં મુખ્ય વિષયનો ઉલ્લેખ થઈ શકશે

ગુજરાત યુનિવર્સિટીની બુધવારે મળેલી સિન્ડિકેટની બેઠકમાં સિનિયર સિન્ડિકેટ સભ્ય પ્રો. જશવંત ઠક્કરની રજૂઆતને પગલે પોસ્ટ ગ્રેજ્યુએટ (પીજી) લેવલ પર 55 ટકા કરતા ઓછા ટકા મેળવનાર વિદ્યાર્થીઓ અન્ય મુખ્ય વિષય સાથે પરીક્ષા આપી શકે તે માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત પ્રો. જશવંત ઠક્કરની રજૂઆતને પગલે માર્કશીટ અને ડિગ્રી સર્ટીફિકેટમાં અગાઉની જેમ જ મુખ્ય વિષયનો ઉલ્લેખ કરવા અંગે આવશ્યક કાર્યવાહી કરવા માટેની મંજૂરી પણ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો