તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:ડિગ્રી-ડિપ્લોમા-ફાર્મસીમાં ત્રીજો રાઉન્ડ જાહેર

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ ડિગ્રી- ડિપ્લોમા-ફાર્મસી કોલેજોમાં બે રાઉન્ડ બાદ ખાલી રહેલી સીટો પર પ્રવેશ કાર્યવાહીનો ત્રીજો રાઉન્ડ જાહેર કરાયો છે.

આ તમામ સંસ્થાઓમાં બે રાઉન્ડ બાદ એડમિશન માટે મેરિટમાં સ્થાન પામેલા વિદ્યાર્થીઓએ રિપોર્ટિંગ ન કરતાં, ઘણી સીટો એલોટમેન્ટમાં સામેલ થઇ શકી ન હોય, તેવી તમામ સીટો પરની પ્રવેશ કાર્યવાહી ત્રીજા રાઉન્ડમાં શરૂ કરાઇ છે. ભાગ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ ઓનલાઇન પોતાના એકાઉન્ટથી રિશફલિંગની સાથે ચોઇસ ફિલિંગ પણ કરવાની રહેશે.

ત્રીજા રાઉન્ડમાં એડમિશન મેળવેલા વિદ્યાર્થીઓએ 10થી 12 ડિસેમ્બર દરમિયાન પોતાનું એડમિશન કન્ફર્મ કરવાની સાથે ફી જમા કરાવવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો