તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હવામાન વિભાગની આગાહી:મંગળવાર સુધી રાજ્યમાં હળવાં ઝાપટાંની પડશે, 25 ઓક્ટોબર સુધી રાજ્યમાં ગરમી-બફારાનું પ્રમાણ યથાવત રહેશે

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનથી વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને કારણે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીની સાથે બફારાનું પ્રમાણ વધ્યું છે. આ સિસ્ટમની અસરથી આગામી 20 ઓકટોબર સુધી વરસાદી ઝાપટાંથી, હળવોથી મધ્યમ વરસાદ તેમજ 25 ઓકટોબર સુધી રાજ્યમાં ગરમી-બફારાનું પ્રમાણ યથાવત રહેવાના સંકેત છે. અમદાવાદનું લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 7 ડિગ્રી વધતાં લોકોએ દિવસ દરમિયાન ગરમીની સાથે અસહ્ય બફારાનો અનુભવ કર્યો હતો. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. જો કે, ડિપ્રેશન હવે ઓમાન તરફ આગળ વધી ગયું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો