તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટોક ઓન એનર્જી:હવે લોકો ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોત વિશે વિચારે તે સમયની તાતી જરૂરીયાત છે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • IITમાં સસ્ટેનેબલ રિન્યુઅલ એનર્જી વિષય પર વેબિનાર

આઇ.આઇ.ટી માં સસ્ટેનેબલ રિન્યુઅલ એનર્જી વિષય પર વેબિનાર યોજાયો. જેમાં આધુનિક સમયમાં ઉર્જાના વપરાશ સંબધિત વાત કરવામાં આવી હતી. આવનાર સમયમાં દરેક વ્યકિતિનો સર પ્લસ વપરાશ વધી જશે. ત્યારે લોકોએ ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોત વિશે વિચારવું જોઇએ. અત્યારે સૌર ઉર્જા, ઇ-લક્ટ્રિક વાહનોનો વપરાશ વધી રહ્યો છે. વેબિનારમાં 200 લોકો જોડાયાં હતાં. વેબિનારના મુખ્ય અતિથિ તરીકે ઓસ્ટ્રેલિયાના યેન યુનિવર્સિટીના પ્રોફસર લુઇસ ઓચોઆએ વિદ્યાર્થીઓને સંબોધ્યાં હતાં. આ અંગે ઓસ્ટ્રેલિયાના પ્રો.લોયલે જણાવ્યું કે ઉર્જાના પરંપરાગત સ્ત્રોતનો વપરાશ વધી રહ્યો છે. ત્યારે આપણ ઉર્જાના વપરાશના વૈકલ્પિક સ્ત્રોતનો વપરાશ વધારવો જોઇએ. હાલમાં ટેક્નોલોજીના સમયમાં ઘણાં પરિવર્તનો આવ્યાં છે. લોકો ઉર્જાના વપરાશ પર ગંભીર રીતે વિચારવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો