ક્રાઇમ:વેજલપુરમાં જમીન દલાલના ઘરમાંથી રૂ.2 લાખની ચોરી

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરખેજ ફતેવાડી જીની ભાઠા સ્કુલની પાસેના અનસ પાર્કમાં રહેતા અબ્બાસહુસેન હુસેનખાન મલેક સાણંદમાં ખેતીવાડી કરે છે તેમજ જમીન દલાલ તરીકે કરે છે. અબ્બાસહુસેનના સગા સબંધી તેમજ સમાજના લોકો વિરોચન નગર ખાતે રહેવા હોવાથી તેઓ પરિવારના સભ્યો સાથે ઈદ મનાવવા ગયા હતા. દરમિયાન બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી ઘરમાં ઘુસી આવેલા તસ્કર તિજોરીમાંથી રોકડા રૂ.1 લાખ અને સોના - ચાંદીના દાગીના મળીને કુલ રૂ.2.12 લાખની મત્તા ચોરી ગયા હતા. 

અન્ય સમાચારો પણ છે...