કોરોના ઇફેક્ટ:થિયેટરો, મોલ, ખૂલી ગયાં પણ મહાત્માનો આશ્રમ હજુ બંધ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાને કારણે જાહેર કરાયેલા લાૅકડાઉનમાં ગાંધી આશ્રમ પણ બંધ કરાયો હતો. અનલૉકના 5 તબક્કા પછી પણ ખુલ્યો નથી. આશ્રમના અમૃતભાઈ મોદીના જણાવ્યા અનુસાર સરકારે કોઈ સંગ્રહાલય ખોલવાની મંજૂરી આપી ન હોવાથી ગાંધી આશ્રમ ખોલી શકાયો નથી. હાલ આશ્રમની મુલાકાતે આવતા લોકો બોર્ડ વાંચી પરત જાય છે.

અન્ય સમાચારો પણ છે...