‘ધ પ્રાઇડ કિંગડમ’:જંગલના રાજા સિંહની અદભુત દુનિયા, ગીરના સિંહોના જીવન પર ડોકિયું કરાવતી શ્રેણી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગિરના સિંહોના દર્શનનો લહાવો લેવા હવે સોમનાથ (ગિર) સુધી લાંબુ ન થવું હોય તો ટીવીના નાન પડદે જો શકાશે. ગિરના સિંહોના સિંહોના જીવનમાં ડોકિયું કરાવતી આ અદભૂત સીરિઝ આવી રહી છે. આ અદભૂત શ્રેણી પ્રથમ વખત ફિલ્માવવામાં આવી છે.

વન્યજીવસૃષ્ટિના ચાહક તથા રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ 12 એપિસોડની એક ખાસ શ્રેણી ધ પ્રાઇડ કિંગડમનું નિર્માણ કર્યું છે. આ શ્રેણી માટે પરિમલ નથવાણીને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારત સરકારની પહેલ પ્રોજેક્ટ લાયનમાંથી પ્રેરણા મળી છે. રસપ્રદ બાબત એ છે કે કહાનીના નાયક એવા જોડિયા સિંહ ભાઈઓ ભૂરિયા બંધુ કેવી રીતે તેમના પ્રદેશ પર કબજો મેળવવા માટેની મથામણ કરે છે.

અન્ય સમાચારો પણ છે...