તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફિટનેસ ચેલેન્જ:10 સેકન્ડ લોખંડનો સળિયો પકડી રાખી મહિલાઓએ કર્યો સ્ટ્રેન્થ ટેસ્ટ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્પાર્ટન અને થોર ચેલેન્જ આપવામાં આવી
  • કાંકરિયા ખાતે અપાયેલ ફિટનેસ ચેલેન્જમાં મહિલાઓએ ભાગ લીધો હતો. ભારે રોડ 10 સેકન્ડ સુધી પકડી સ્ટ્રેન્થ ટેસ્ટ કર્યો હતો.

શહેરીજનો પોતાનો ફિટનેસ ટેસ્ટ કરી શકે તે અર્થે શહેરનાં વિવિધ વિસ્તારોમાં ફિટનેસ ચેલેન્જ આપવામાં આવી રહી છે. શહેરનાં વિજય શિંદે દ્વારા આઈઆઈએમ રોડ અને કાંકરિયા લેક પાસે સવારમાં આવતા લોકોને સ્પાર્ટન અને થોર ચેલેન્જ આપવામાં આવી હતી. જેમાં લોકોને આયર્ન રોડને એક હાથે 10 સેકન્ડથી વધારે સમય સુધી પકડી રાખવાની ચેલેન્જ અપાઈ હતી.

આ ચેલેન્જને ઘણી મહિલાએ પણ એક્સેપ્ટ કરી હતી જેમણે 10 સેકન્ડ સુધી આઇર્ન રોડ હોલ્ડ કરીને બોડી સ્ટ્રેન્થ ચેક કરી હતી. નોંધનીય છે કે કોરોનાકાળ સાથે સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવાનું કાર્ય સેંકડો લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે લોકો આ પ્રકારની ચેલેન્જ પણ એક્સેપ્ટ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો