તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતાં ગરમી નજીવી ઘટી 

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં શરૂ થયેલાં દક્ષિણ-પશ્ચિમથી દક્ષિણના પવનોને કારણે અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં ગરમીનો પારો 1થી 2 ડિગ્રી ગગડીને 42 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. રાજ્યમાં 42.4 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર બન્યું હતું. આ સિવાય રાજ્યનાં તમામ શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીથી નીચે નોંધાતા ગરમીમાં સામાન્ય ઘટાડો થયો હતો. આગામી બે દિવસો દરમિયાન પવનોનું જોર યથાવત રહેવાની સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. અમદાવાદમાં વહેલી સવાર-સાંજે વાદળિયા વાતાવરણને લીધે ગરમી નજીવી ઘટી હતી. 

અન્ય સમાચારો પણ છે...