તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાતનો પ્રયાસ:બીજા લગ્નના નિર્ણય સામે સાસરિયાંના વિરોધથી વિધવાએ ઝેર પીધું

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાણીલીમડામાં રહેતી 30 વર્ષીય યુવતીના પતિનું ત્રણ વર્ષ પહેલાં મોત થતાં યુવતીના પિતાએ તેના બીજે લગ્ન કરાવવાનું કહેતાં ઉશ્કેરાયેલા સાસરિયાંઓ અવાર નવાર યુવતીને મેણાં મારીને હેરાન કરી નાખીશું તેવી ધમકી આપતા હોવાથી તંગ આવેલી યુવતીએ દવાઓ ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. દાણીલીમડા પોલીસે સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધમાં ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...