તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:પ્રેમલગ્ન કરનારી યુવતીને મારી નાખવાની કાકાએ ધમકી આપી

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસ કમિશનર કચેરીમાં યુવતીની રજૂઆત
 • સાસરિયાંને પણ મારવાની ધમકી આપતા હતા

જશોદાનગરના શ્રી લક્ષ્મી ડુપ્લેક્સમાં રહેતા સ્વાતિ(ઉં.22) બે વર્ષ પહેલા મિલન કુમાર નાઈ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્નથી નાખુશ સ્વાતિબેનના કાકા સુરેશસિંહ બીહોલા અવારનવાર હેરાન કરી ધાકધમકી આપતા હતા અને તેમની દિકરી હેત્વાએ પણ ઝઘડો કરી જાનથી મારી નાખંવાની ધમકી આપી હોવાથી સ્વાતિ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચી હતી પરંતુ ફરિયાદ ન લેવાતા તેઓ કમિશનર કચેરી ગઇ હતી. ત્યાર બાદ પોલીસે સુરેશસિંહ અને હેત્વાના સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસની હાજરીમાં માર માર્યાનો આક્ષેપ
પોલીસ કમિશનર કચેરીએ સ્વાતિએ જણાવ્યું હતું કે તેમને ઘરમાંથી કાઢીને માર મારવામાં આવ્યો હતો. તે સમયે પોલીસની હાજરી હતી. સ્વાતીએ તેમના પરિવારજનો સામે પોલીસ કાર્યવાહી કરે તેવી માંગણી પોલીસ કમિશનર સમક્ષ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો