તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2020ની સૌથી સશક્ત તસવીરો:જિંદગીનું સત્યઃ સંકટથી સમાધાન તરફ ચાલવું એ જ જીવન, પ્રેમ આપણને અતિરેક નહીં, સંયમ શીખવે છે

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
મજૂરોની હિજરત વખતની તસવીર - Divya Bhaskar
મજૂરોની હિજરત વખતની તસવીર

સંકટથી સમાધાન તરફ ચાલવું એ જ જીવન
લૉકડાઉન વખતે મજૂરોની હિજરતની આ તસવીર આજે પણ લોકોના દિલોદિમાગમાં કેદ છે. મોટા લોકો મોટી સમસ્યાઓનો બોજ લઈને જઈ રહ્યા છે, જ્યારે બાળપણ પગપાળા ચાલે છે, થાકે છે ત્યારે આરામ કરે છે, પરંતુ અટકતું નથી. આ તસવીર કહે છે કે, દરેક સંકટમાં સમાધાન તરફની આ નિરંતર સફર જ જીવન છે.

પ્રેમ આપણને અતિરેક નહીં, સંયમ શીખવે છે

કોરોના કાળમાં પોલીસકર્મીઓ અને ડૉક્ટરો કોઈ સુપરહીરોથી કમ ન હતા. તેઓ તણાવ-થાક હોવા છતાં પરિવારના સભ્યોથી સલામત અંતર જાળવીને ડ્યૂટી કરતા. ઈન્દોરની આ તસવીરમાં એ બધા જ રંગ દેખાય છે. આ પોલીસકર્મી પિતા અને પુત્રી વચ્ચેનું અંતર જ તેમના પ્રેમના સંયમની તસવીર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો