તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાત યુનિવર્સિટી:આજે એમકોમની 1400 સીટ માટે ત્રીજા રાઉન્ડની જાહેરાત કરાશે

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગુજરાત યુનિ. સાથે જોડાયેલી કોમર્સ કોલેજોમાં એમકોમની પ્રવેશ કાર્યવાહી માટેનો ત્રીજો રાઉન્ડ સોમવારે જાહેર થશે, જેમાં 1400 સીટો માટે વિદ્યાર્થીઓની ફાળવણી કરાશે. આ માટે કુલ 2800 વિદ્યાર્થીઓએ મંજૂરી આપી હતી.

છેલ્લા અમુક વર્ષોમાં કોમર્સ કોલેજોમાં સીટો સામે વિદ્યાર્થીઓ વધારે જોવા મળ્યા છે. ત્રીજા રાઉન્ડ બાદ મોટાભાગની કોલેજોની સીટો પર પ્રવેશ ફાળવવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો