અમદાવાદમાં આજે:AMCમાં ચૂંટાયેલા પદાધિકારીઓની મુદત પૂરી, કમિશનર વહીવટ સંભાળશે...ઠંડીનો પારો વધુ ગગડશે, શહેરમાં ક્યારે-શું થશે તે અહીં વાંચો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તમારા માટે જરૂરી અપડેટ્સ
હવામાનઃ ઠંડી વધશે, મહત્તમ તાપમાન ઘટીને 27 ડિગ્રી થશે, લઘુતમ તાપમાન 14 ડિગ્રીએ પહોંચશે.

AMCમાં વહીવટદારનું રાજ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયેલા પદાધિકારીઓની મુદત પૂરી, મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર વહીવટ સંભાળશે

કામગીરી
પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સોશિયલ ડિસ્ટન્સિગનો ભંગ કરતા એકમો અને માસ્ક વિના ફરતા લોકોને દંડ ફટકારશે

ગીતા જયંતી ફેસ્ટ
ચિન્મય મિશન દ્વારા તપો ગીતા જયંતી ઑનલાઇન ફેસ્ટ, ઉત્સવનું યુ-ટ્યુબ દ્વારા ચિન્મય ચેનલ પર પ્રસારણ થશે.

અન્ય સમાચારો પણ છે...