તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:ટેક્સમાં રાહતની મુદત 31 જાન્યુઆરી સુધી લંબાવાઈ

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરમાં એક તરફ લોકડાઉનને કારણે અપાનારી ટેક્સની રાહતની મુદત મ્યુનિ.એ 31 જાન્યુઆરી સુધી લંબાવી છે. પરંતુ બજેટમાં પ્રોપર્ટી ટેક્સની આવક 1200 કરોડ અંદાજવામાં આવી હતી, ત્યાં હજુ સુધી માંડ 712.31 કરોડની આવક થઇ છે. ગત વર્ષની સરખામણીએ 73 કરોડની ઓછી આવક થઇ છે. રાજ્ય સરકાર તેમજ મ્યુનિ. દ્વારા મળીને કોમર્શિયલ મિલકતોને 30 ટકા ટેક્સમાં રાહત અપાઈ હતી. પ્રોપર્ટી ટેક્સમાં ડિસેમ્બર સ્થિતિએ ગત ‌વર્ષની સરખામણી કરતાં સૌથી ઓછા 31 કરોડ પશ્ચિમ ઝોનમાંથી વસલાયા છે. ગત વર્ષે પશ્ચિમ ઝોનમાં 226.03 કરોડની આવક થઇ હતી. જેની સામે આ વર્ષે 194.91 કરોડની આવક નોંંધાઇ છે. ઉત્તર ઝોનમાં ગત વર્ષે 93.15 કરોડની આવક સામે 77.35 કરોડ થઇ છે. દ.પશ્ચિમ ઝોનમાં ગત વર્ષે 109.69 કરોડના આવક સામે 91.48 કરોડની આવક નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો