તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસનો આક્ષેપ:રાજ્ય સરકારે કચ્છ, અરવલ્લી જિલ્લાની 225 સ્કૂલ બંધ કરી

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજ્ય સરકાર દ્વારા છ હજાર સરકારી સ્કૂલ બંધ કરવાના ભાગરૂપે કચ્છ જિલ્લાની 179 અને અરવલ્લી જિલ્લાની 76 મળીને કુલ 255 સરકારી પ્રાથમિક સ્કૂલો બંધ કરવાનો આદેશ થતાં વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ર્ડા.મનિષ દોશીએ એવો આક્ષેપ કર્યો છે કે, સરકાર ગ્રાન્ટેડ સ્કૂલોમાં સ્વનિર્ભર વર્ગ શરૂ કરવાની મંજૂરી આપીને ક્રમશ ગ્રાન્ટેડ સ્કૂલ બંધ કરવા માગે છે.

બાળકોના શિક્ષણના અધિકારને છીનવ્યા વગર સરકાર શાળાઓ બંધ કરે નહીં તેવી માગ સાથે મનીષ દોશીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો