દુર્ઘટના:ગોમતીપુર ગરીબ આવાસ યોજનામાં પાણીની ટાંકીનો સ્લેબ ધડાકાભેર તૂટ્યો

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મ્યુનિ. દ્વારા 2016માં ગોમતીપુર હાથીખાઇ કામદાર મેદાન ખાતે બનાવાયેલા ગરીબ આવાસ યોજનાના મકાનો જર્જરીત અવસ્થામાં આવી ગયાના ગંભીર આક્ષેપો થઇ રહ્યા છે. જ્યારે ઇડબલ્યુએસ મકાનના પાણીની ટાંકીનો સ્લેબ પણ તૂટી પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...