તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયકલિગનું આયોજન:વર્ષ 2021માં ક્લબની મહિલાઓનો એક જ મંત્ર: ફિટ રહો, મસ્ત રહો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વામા ક્લબ દ્વારા રિવરફ્રન્ટ ખાતે સાયકલિગનું આયોજન કરવામાં આવ્યું

કોરોના જેવી મહામારીનો સામનો કરવો જરૂરી છે. આવનાર સમયમાં આવી અનેક બીમારીઓ આવી શકે છે. અને દરેક વખતે બેદરકાર રહીને બીમારીથી થતા નુકસાનને સહન કરવું તેના કરતા પહેલાથી જ પોતાની જાતને ફિટ રાખવું જરૂરી છે. અમદાવાદની વામા ક્લબ દ્વારા રિવરફ્રન્ટ ખાતે સાયકલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

સતત એક મહિનાથી જુદા-જુદા વિસ્તારની મહિલાઓને સાથે રાખી સમાજને એક સારો મેસેજ આપવામાં આવી રહ્યો છે.વામા ક્લબની મહિલાઓ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે, ‘વર્ષ 2020 કોરોનાની મહામારીમાં ગયું છે હવે વર્ષ 2021માં એવું લાગ્યું કે ફિટ રહીશું તો મસ્ત રહીશું આ માટે અમે મંત્ર રાખ્યો છે ‘ફિટ રહો મસ્ત રહો.’ સાયકલિંગમાં જીવરાજ, સેટેલાઇટ, બોપલ તેમજ વાડજ વિસ્તારની બહેનો જોડાઈ હતી. આ ઈવેન્ટનું આયોજન પ્રિયંકા વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો