તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વાગત:રોટરી ક્લબે શાંતિનો મેસેજ આપવા નીકળેલા બાઈક રાઈડરનું સ્વાગત કર્યું

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમદાવાદ રોટરી ક્લબ ઝોન 1નાં ઉપક્રમે મૈસુરથી કચ્છ સુધી શાંતિનો સંદેશ ફેલાવતાં બાઈક રાઈડરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબના આસિસ્ટન્ટ ગવર્નર મનીષ કેડિયાએ રોટરી ક્લબના મેમ્બર નાગાર્જુન અને સુબ્રમણ્યમનું સ્વાગત કર્યું હતું. આ બન્ને બાઈક રાઈડર શાંતિનો સંદેશ પહોંચાડી રહ્યાં છે. મનીષ કેડિયાએ મૈસુર ક્લબના મેમ્બર્સ સાથે રોટરી ક્લબ પ્રહલાદનગરનો ફ્લેગ પણ એક્સચેન્જ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો