તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોટેરા સ્ટેડિયમ ખાતે 24 મીથી 28 ફેબ્રુઆરી સુધી પહેલી ટેસ્ટ જ્યારે 4 માર્ચથી 8 માર્ચ સુધી બીજી ટેસ્ટ મેચ રમાશે. આ માટે પોલીસ કમિશનરે રોડ ડાયવર્ઝનનું જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ જનપથથી સ્ટેડિયમ સુધી અને કૃપા રેસિડેન્સીથી મોટેરા સુધીનો રસ્તો તમામ પ્રકારના વાહનચાલકો માટે બંધ રહેશે.
4 માર્ચથી 20મી સુધી રોડ બંધ રહેશે
તારીખ | રોડ બંધનો સમય |
24 થી 28 ફેબ્રુઅારી | સવારે 10ઃ 00 થી રાત્રે 12ઃ 00 સુધી |
4થી 8 માર્ચ | સવારે 6ઃ00થી રાત્રે 8ઃ 00 સુધી |
12 માર્ચ | સાંજે 4ઃ00થી રાત્રે 12ઃ00 સુધી |
14 માર્ચ | સાંજે 4ઃ00થી 12ઃ00 સુધી |
16 માર્ચ | સાંજે 4ઃ00થી 12ઃ00 સુધી |
18 માર્ચ | સાંજે 4ઃ00થી 12ઃ00 સુધી |
20 માર્ચ | સાંજે 4ઃ00થી 12ઃ00 સુધી |
વૈકલ્પિક માર્ગ
તપોવન સર્કલથી વિસત થઈ ઓએનજીસી ચાર રસ્તાથી જનપથ સુધીના માર્ગ પર વાહનચાલકો અવરજવર કરી શકશે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.