તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોબાળો:પૈસા માટે રોજ ફોન કરતી હોસ્પિટલે મોત અંગે જાણ ન કરતાં દર્દીનાં સગાંનો હોબાળો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દર્દીઓના સગાંઓને પોલીસે પણ આડેહાથે લેતા ભારે ઘર્ષણના કિસ્સા બન્યા હતા. - Divya Bhaskar
દર્દીઓના સગાંઓને પોલીસે પણ આડેહાથે લેતા ભારે ઘર્ષણના કિસ્સા બન્યા હતા.

વહેલી સવારે દર્દીઓ અને મૃતકોના સગાઓએ હોસ્પિટલ બહાર ભારે હોબાળો મચાવ્યો હતો. લીલાવતીબહેનના સંબંધીનો આક્ષેપ હતો કે રોજ પૈસા જમા કરાવવા હોસ્પિટલમાંથી ફોન આવતો હતો. પરંતુ ઘટનાનો કોઈ ફોન ન આવ્યો.દર્દીઓના સગાંઓને પોલીસે પણ આડેહાથે લેતા ભારે ઘર્ષણના કિસ્સા બન્યા હતા. બીજી તરફ મેયર બીજલ પટેલ પણ પહોંચ્યા ત્યારે લોકોએ તેમનો પણ હુરિયો બોલાવ્યો હતો અને કંઈપણ કહ્યા વગર તેઓ નિકળી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...