તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તસ્કરી:પતિ સાથે સાઇકલિંગ કરી રહેલી યુવતીનું પર્સ ઝૂંટવાયું

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

સેટેલાઇટમાં રહેતા દેવાંશી શાહે માય બાઇક એપથી 2 સાઇકલ બુક કરાવ્યા બાદ પતિ ઉત્સવ શાહ સાથે યુનિવર્સિટી બસ સ્ટેન્ડ પાસેથી સાઇકલ લઈને નીકળ્યાં હતાં. આ દરમિયાન બાઇક પર આવેલા બે લોકો સાઇકલની બાસ્કેટમાં મૂકેલું પર્સ ઝૂંટવી ગયા હતા. પર્સમાં 4 હજાર રોકડા, ફોન, પાન કાર્ડ, એટીએમ કાર્ડ હતા. દેવાંશીએ આ અંગે એલિસબ્રિજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો