તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક:કુમકુમ મંદિરનો ઓનલાઈન પ્રોગ્રામ આજથી શરૂ થશે

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

મણિનગર કુમકુમ સ્વામિનારાયણ મંદિરના મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી 12, 14 અને 16 મેએ ‘મનના પ્રશ્નોનું સમાધાન’ નામના ઓનલાઈન કાર્યક્રમ યોજાશે. કુમકુમ મંદિર યુ-ટ્યૂબ ચેનલ પર રોજ રાત્રે 8.15 વાગ્યે દેશ વિદેશના અનેક ભક્તો કાર્યક્રમનો લાભ લઈ શકશે. આ કાર્યક્રમમાં પ્રેમવત્સલદાસજી સ્વામી લૉકડાઉનમાં પરિવારના સભ્યો વચ્ચે તથા તણાવના કારણો શું છે અને તેના નિરાકરણનો ઉપાય, ધાર્મિક શ્રદ્ધા અને આસ્થાના પ્રશ્નો, આર્થિક સમસ્યામાંથી બહાર આવવા જેવા પ્રશ્નોનું માર્ગદર્શન આપશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો