તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:જરૂરિયાતમંદને ભોજન આપવાનું ઉમદા કાર્ય

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વાસણામાં રહેતા કિરીટભાઈ છેલ્લા 20 વર્ષથી દર શનિ-રવિ જરૂરિયાતમંદને ભોજન આપે છે આ સાથે કૂતરાને દૂધ-બિસ્કિટ અને પંખીઓને ચણ નાંખે છે. તેમને અનેક લોકોને અનાજની કિટ પણ કોરોના અને લોકડાઉનના સમયમાં લોકોને પહોંચતી કરી છે. આ ઉપરાંત ફૂડ પણ જાતે બનાવી ગરીબ તેમજ જરૂરિયાતમંદ સુધી પહોંચતું કરવાનું ઉમદા કાર્ય કરે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો