તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાગવગ:દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલા જમાઈને છોડાવવા ધારાસભ્યની પોલીસ સ્ટેશનમાં ધમાલ

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ધારાસભ્યઓ ડીસીપીને ફોન કરતા તેમના કહેવાથી પોલીસે કોઈ કાર્યવાહી કર્યા વગર જવા દીધા

લોકડાઉનમાં પોતાના પિતરાઈ જમાઈ દારૂ પીધેલી હાલતમાં પકડાતાં ધારાસભ્યે પોલીસ સ્ટેશનમાં તોફાન મચાવ્યું હતું. શહેરના પૂર્વ વિસ્તારના એક પોલીસ સ્ટેશનમાં એક ધારાસભ્યના પિતરાઈ જમાઈની અટકાયત કરાઈ હતો.
પોલીસ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું
આ અંગે ધારાસભ્યને જાણ થતાં તેઓ તેમના પીએ સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. અહીં તેમના પીએએ પોલીસ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું, જેથી મામલો બિચક્યો હતો. પોલીસે કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આથી ધારાસભ્યઓ ડીસીપીને ફોન કરતા તેમના કહેવાથી પોલીસે કોઈ કાર્યવાહી કર્યા વગર ધારાસભ્યના પિતરાઈ જમાઈને જવા દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો