તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:પુત્રવધૂને કોરોના થતાં વેપારીએ 17 હજાર માસ્ક ફ્રીમાં વહેંચ્યા, માસ્ક આપવા સાથે તેને પહેરવા પણ સમજાવે છે

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનામાં અનેક લોકોએ દાન અને લોક સેવા કરી પરંતુ લૉકડાઉન પૂરું થયા બાદ આ સેવાઓ સમયાંતરે બંધ થતી ગઇ. પ્રગતિનગર ખાતે આવેલા પિનાકિન સ્ટોરના માલિક દાસભાઇએ લોકોને માસ્ક આપવાની કાર્યવાહી હજી પણ ચાલુ રાખી છે. દાસભાઇની પુત્રવધૂ કોરોનાગ્રસ્ત બનતા તેમણે લોકોને આ સેવા આપવાની શરૂ કરી છે.

બહાર જે માસ્ક રૂ. 50થી 70 વેચાય છે તે માસ્ક ફ્રીમાં આપીને તેમને પહેરવા માટે જણાવે છે. દાસભાઇએ અત્યાર સુધી 17 હજારથી વધુ માસ્કનું ફ્રીમાં વિતરણ કર્યું છે. તેમણે કહ્યું કે, કોરોનાથી લોકોને બચાવવામાં માસ્ક જ ઉત્તમ ઉપાય છે. અમારે ત્યાં આવતા લોકો પાસે સારા માસ્ક ન હોવાથી આ કાર્ય શરૂ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો