તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:લગ્નની લાલચ આપી પરિણીત યુવકે 3 વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યું

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • નરોડાની યુવતીની દગાબાજ યુવક સામે ફરિયાદ

નરોડાની યુવતીને પ્રેમજાળમાં ફસાવી પરિણીત યુવકે ત્રણ વર્ષ સુધી શરીરસંબંધ બાંધ્યો હતો. જોકે યુવતીને તેના ચરિત્ર પર શંકા જતા તપાસ કરતા યુવક સામે નરોડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

નરોડા વિસ્તારમાં રહેતી 33 વર્ષીય યુવતી તેના જ વિસ્તારમાં રહેતા એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. યુવક પહેલેથી પરણિત હતો. તે માત્ર તેની સાથે શારીરીક સંબધ બાંધવા માટે જ તેને લગ્નની લાલચ આપી હતી. આ અંગે યુવતીએ નરોડા પોલીસમાં યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસ બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો