તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુસ્તક વિમોચન:લવ ઓલ ‘ધ ઇલસ્ટ્રેટિવ સ્ટોરીમાં રજૂ થઈ ટેનિસ કોચની જીવન સફર

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પેપર ફ્યુઝન ખાતે રોહિત મજુમદારની પુસ્તકનું વિમોચન

હાલમાં જ શહેરના પેપર ફ્યુઝન ખાતે ‘લવ ઓલ-ધ ઇલસ્ટ્રેટિવ સ્ટોરીઝ ઑફ ટેનિસ ગોડ ફાધર’ પુસ્તક વિમોચન સમારોહ યોજાઈ ગયો. લેેેખક રોહિત મજુમદારની આ પુસ્તક ટેનિસ ગોડફાધર પ્રમેશ મોદીની લાઈફ જર્ની પર આધારિત છે. પુસ્તક લોકાર્પણમાં પ્રમેશ મોદી, અમી મોદી, જયેશ મોદી, દેવકી, રોહિત મજુમદાર (લેખક) અને ક્રિએટિવ ડિઝાઇનર અને કલાકાર ઝીબા શેેેઠ મજુમદાર ઉપસ્થિત રહ્યા.

આ પુસ્તક ભારતીય સ્પોર્ટ્સ કોચ પ્રમેશ મોદીનું પ્રથમ જીવનચરિત્ર છે તેમ કહેતા લેખક રોહિત મજુમદારે કહ્યું કે, નિ:શંક આ પુસ્તક એક પ્રિય પરોપકારીની વાર્તા કહે છે જેણે પ્રેમ, સંભાળ અને નિ:સ્વાર્થ સમર્પણ દ્વારા અસંખ્ય સફળતાની વાર્તાઓ રચી છે. પુસ્તક પણ વિશિષ્ટ છે કારણ કે તે 21 દિવસમાં લખાયું અને પ્રકાશિત કરી લોન્ચ કરવામાં આવ્યું હતું. જે કદાચ સૌથી ઝડપી લખાણવાળું જીવનચરિત્ર હોઈ શકે છે. આ ગતિ એ પ્રેરણાની સાક્ષી પણ છે કે, પ્રમેશ મોદી માત્ર તેમના વિદ્યાર્થીઓમાં જ નહીં પણ પહેલાથી જ સિદ્ધ થયેલા લેખકોમાં પણ ઉત્સાહ લાવવા માટે સક્ષમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો