તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:GTU ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ 2020ની છેલ્લી સાયક્લોથોન યોજવામાં આવી

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ‘ફિટનેસ કા ફંડા ડોઝ, આધા ઘંટા રોજ’ રાઇડમાં 200 લોકો જોડાયા

GTU અમદાવાદ દ્વારા હેલ્થ ઇનિશિએટિવ 2020ની છેલ્લી સાયક્લોથોન યોજાઇ. જેમાં GTUના વાઇસ ચાન્સલર પ્રો. ડૉ. નવીન શેઠ પણ જોડાયા હતા. અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પણ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટમાં સાયકલ રાઇડ કરી. ઉપરાંત સૌથી નાની ઉંમરનો સાયકલિસ્ટ જોડાયો હતો. આ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના ફિટનેસ બ્રાન્ડ એમ્બેસેડર અર્જુન સિંહ રાણા પણ આ રાઇડમાં જોડાયા હતા. કોરોનાના કારણે વિદ્યાર્થીઓ અત્યારે ડિસ્ટન્સ એજ્યુકેશન લઇ રહ્યાં છે. ત્યારે આ વર્ષની સાયક્લોથોનમાં હેલ્થ કોન્સિયસ લોકો પણ સ્વૈચ્છિક રીતે આ રાઇડમાં જોડાયા હતા. 10 કિમી.ની આ રાઇડ ચાંદખેડા કેમ્પસથી તપોવન સર્કલ સુધી અને ત્યારથી કેમ્પસ પાછા ફર્યા હતા. કોરોના ગાઉડલાઇન મુજબ આ રાઇડમાં તમામ સેફ્ટી મેઝર્સનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો