તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેકેશન:દિ‌વાળીને કારણે સોમવારે પણ કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખુલ્લું રહેશે

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

દિવાળીને ધ્યાનમાં રાખીને આગામી સોમવારે પણ કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખુલ્લું રાખવાનો નિર્ણય કરાયો છે. કાંકરિયા લેક ફ્રન્ટની મુલાકાતે આવતા નાગરિકોની સંખ્યા સતત વધી રહી છે, તેમાં પણ રવિવાર અને રજાના દિવસોમાં તો આ સંખ્યા 7થી 9 હજાર સુધી પહોંચી જાય છે. દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવાને કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાણી સંગ્રહાલય ખુલ્લું રાખવાનો નિર્ણય કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો