ઉત્તરાયણ:પતંગ પર સેફ્ટિનાં સૂત્રો લખી જોગી પરિવારે ઉત્તરાયણ ઉજવી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરાઇવાડીમાં રહેતા જોગી પરિવારે ઉત્તરાયણ નિમિત્તે પતંગ પર કોરોનાથી સાવચેતી રાખો, માસ્ક પહેરો કોરોનાથી બચો અને સામાજિક અંતર જાળવો તેવા સૂત્રો પતંગ પર લખીને ઉત્તરાયણ ઉજવી હતી.

અન્ય સમાચારો પણ છે...