તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિસર્ચ સરવે:IIM-Aની ટીમ દિલ્હીની માળખાકીય સિસ્ટમ પર હવે રિસર્ચ સરવે કરશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આઇ.આઇ.એમ. અમદાવાદના વિદ્યાર્થીઓ દ્વારા દિલ્હીના લોકલ ટ્રાન્સપોર્ટેશન અને માળખાકીય બાબતો અંગે સરવે કરવામાં આવશે. આઇ.આઇ.એમ. અમદાવાદની ટીમ કેપિટલ દિલ્હીના એડમિન સ્ટ્રક્ચરનો અભ્યાસ કરશે. રાજધાની દિલ્હીની આંતરમાળખાકીય સુવિધા બાબતે તેમજ યોગ્ય વહીવટી માળખાનો અભ્યાસ કરવા અને વિકસાવવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ સાથે જોડાશે. આ રિસર્ચ આવનારા એક વર્ષમાં પાંચ તબક્કામાં કરાશે.

દિલ્હીના ટ્રાન્પોર્ટેશન અને સુવિધાઓ વધારવા માટે આ રિસર્ચ સરવેમાં માળખાકીય સુવિધાની તપાસ, સરકારી સેવાઓનો પૉર્ટફોલિયો બનાવવા, નાગરિકોને ગુણવત્તાયુક્ત સુવિધા પૂરી પાડવી તેમજ નાગરિકોની અપેક્ષા મુજબ ટ્રાન્સપોર્ટેશન સેવાઓનું સંચાલન કરવામાં હાલ પડતી મુશ્કેલીઓ બાબતે પણ વિસ્તૃત અભ્યાસ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો