અમદાવાદમાં ઓમિક્રોનની આફત:શહેરમાં સૌથી વધુ 34 કેસ જેમાંથી 27 કેસ પશ્ચિમ અમદાવાદમાં નોંધાયા

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

શહેરમાં ઓમિક્રોનના કેસો કેટલાક ઝોનમાં સૌથી વધારે છે, ત્યારે માત્ર ડિસેમ્બરમાં આવેલા 32 કેસો પૈકી 5 કેસોને બાદ કરતાં તમામ કેસો શહેરના પશ્ચિમ, ઉ.પશ્ચિમ અને દ.પશ્ચિમ વિસ્તારમાં આવેલા છે. જેમાં 19 પુરૂષો જ્યારે 13 મહિલાઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છેકે, શહેરના પશ્ચિમના વિસ્તારમાં જ 27 કેસો સામે આવ્યા છે. જ્યારે અન્ય કેસો મધ્યઝોન અને દક્ષિણ ઝોનમાં આવ્યા છે.

સૌથી વધુ જોધપુર વોર્ડમાં 6 કેસ

વોર્ડકેસ
જોધપુર6
ચાંદખેડા3
ન્યૂ ગોતા2
બોડકદેવ4
નવરંગપુરા1
સરખેજ2
સ્ટેડિયમ2
લાંભા1
ખોખરા1
રાણીપ3
નિકોલ1
ઘાટલોડિયા1
વેજલપુર1
પાલડી2
શાહિબાગ1
ખાડીયા1
અન્ય સમાચારો પણ છે...