કોરોના ગુજરાત:અમદાવાદમાં સૌથી વધુ 10 કેસ નોંધાયા, રાજ્યમાં 39 નવા કેસ સામે 31 દર્દી ડિસ્ચાર્જ, શૂન્ય મોત

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 26 હજાર 926ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
  • અત્યાર સુધીમાં 8 લાખ 16 હજાર 608 દર્દી ડિસ્ચાર્જ થયા

રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો હતો. જો કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 39 નવા કેસ નોંધાયા છે. જ્યારે 31 દર્દીઓ સાજા થયા છે. તો રાજ્યમાં આજે કોરોનાથી એકપણ મોત નોંધાયું નથી. ગઈકાલે 11 નવેમ્બરે 40 નવા કેસ હતા. જ્યારે 14 જુલાઈએ 41 કેસ નોંધાયા હતા. ત્યારબાદ 11 નવેમ્બરે 42 નવા કેસ નોંધાયા હતા. 20 સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા 8 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 10 કેસ નોંધાયા છે. જ્યારે 5 શહેર અને 25 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી. તેમજ રાજ્યનો રિક્વરી રેટ 98.75 ટકા પર સ્થિર રહ્યો છે.

આજે કોરોનાથી એકપણ મોત નોંધાયુ નથી
રાજ્યમાં આજે કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત નોંધાયું નથી. અગાઉ 5-7 ઓક્ટોબર, 9 ઓક્ટોબર અને 20 ઓક્ટોબરે એક-એક એમ 5 મોત નોંધાયા હતા. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં કોરોનાથી કુલ 7 વ્યક્તિઓના મોત થયા હતા. અગાઉ રાજ્યમાં 16 સપ્ટેમ્બર સુધી સતત 50 દિવસ સુધી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા ન હતા.

226 એક્ટિવ કેસ અને 06 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 26 હજાર 926ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 90 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 16 હજાર 608 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 226 એક્ટિવ કેસ છે, જેમાંથી 06 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 220 દર્દીની હાલત સ્થિર છે.

1 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 ઓક્ટોબર16160
2 ઓક્ટોબર27140
3 ઓક્ટોબર23140
4 ઓક્ટોબર27140
5 ઓક્ટોબર23141
6 ઓક્ટોબર21181
7 ઓક્ટોબર20221
8 ઓક્ટોબર19220
9 ઓક્ટોબર24171
10 ઓક્ટોબર18170
11 ઓક્ટોબર21180
12 ઓક્ટોબર22190
13 ઓક્ટોબર26200
14 ઓક્ટોબર34140
15 ઓક્ટોબર14170
16 ઓક્ટોબર22210
17 ઓક્ટોબર10210
18 ઓક્ટોબર18320
19 ઓક્ટોબર18260
20 ઓક્ટોબર14221
21 ઓક્ટોબર13330
22 ઓક્ટોબર25160
23 ઓક્ટોબર24210
24 ઓક્ટોબર16200
25 ઓક્ટોબર16201
26 ઓક્ટોબર30180
27 ઓક્ટોબર17150
28 ઓક્ટોબર23120
29 ઓક્ટોબર22140
30 ઓક્ટોબર31141
31 ઓક્ટોબર20230
1 નવેમ્બર20281
2 નવેમ્બર30270
3 નવેમ્બર29190
4 નવેમ્બર24130
5 નવેમ્બર20170
6 નવેમ્બર16120
7 નવેમ્બર19170
8 નવેમ્બર29410
9 નવેમ્બર20280
10 નવેમ્બર42360
11 નવેમ્બર40210
12 નવેમ્બર21350
13 નવેમ્બર39310
કુલ આંક10039408

રાજ્યમાં કુલ 826, 926 કેસ, 10090 દર્દીના મોત અને 816,608 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ238,392234,9093,411
સુરત143,901141,8811,955
વડોદરા78,22777,375788
રાજકોટ57,99157,232725
જામનગર34,98534,493478
મહેસાણા24,42224,238177
ભાવનગર21,44621,136301
ગાંધીનગર20,75820,546205
જૂનાગઢ20,53920,255271
બનાસકાંઠા13,63213,469162
કચ્છ12,64012,483145
પંચમહાલ11,77111,70070
પાટણ11,62411,495129
ભરૂચ11,42711,308118
અમરેલી10,81110,708102
ખેડા10,43710,38248
દાહોદ9,9559,91738
આણંદ9,6409,58249
સાબરકાંઠા9,3209,160157
ગીર-સોમનાથ8,5718,49767
મહીસાગર8,1948,12272
સુરેન્દ્રનગર8,1247,985136
નવસારી7,2217,18524
મોરબી6,5056,41587
વલસાડ6,4266,33853
નર્મદા5,9555,93815
અરવલ્લી5,1865,10878
તાપી4,4444,41624
દેવભૂમિ દ્વારકા4,1754,09382
પોરબંદર3,4863,46519
છોટાઉદેપુર3,3953,35738
બોટાદ2,2182,17642
ડાંગ86884618
અન્ય રાજ્ય1621593
કુલ826,926816,60810,090

​​​​​​​​​​​​​​​​​​​​

અન્ય સમાચારો પણ છે...