તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાની મહામારી વચ્ચે કાર્યવાહી:હાઇકોર્ટ વકીલોની ચેમ્બર ઓડ-ઇવન ફોર્મ્યુલાથી ખુલશે

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર

ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનની વિનંતી બાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસે વકીલોની ચેમ્બર્સ 20મીથી ઓડ-ઇવન ફોર્મ્યુલા સાથે ખોલવાની મંજૂરી આપી છે. સોમ, બુધ, શુક્રવારે બેકી સંખ્યા ધરાવતા નંબરની ચેમ્બર્સ ખોલવામાં આવશે. જયારે બીજા સપ્તાહમાં એકી સંખ્યા ધરાવતી ચેમ્બર્સ ખોલી શકશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો