તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હવામાન:વરસાદ ખેંચાતાં શહેરમાં ગરમી 40 ડિગ્રીએ પહોંચી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુરુવારે અમદાવાદ સહિત રાજ્યનાં પાંચ શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં 39.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર બન્યું હતું. જ્યારે અમદાવાદમાં એક જ દિવસમાં ગરમીનો પારો બે ડિગ્રી વધતાં બીજા ક્રમનું સૌથી ગરમ શહેર બન્યું હતું. 

બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી નોંધાયું હતું, પણ ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન બુધ‌વાર કરતાં 2 ડિગ્રી વધીને 39.2  ડિગ્રી અને લઘુતમ તાપમાન 27.8 ડિગ્રીએ પહોંચતાં શહેરમાં ગરમીમાં વધારો થયો હતો. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો