તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બદલી:CID ક્રાઇમના વડા વધારાની જવાબદારીમાંથી મુક્ત કરાયા

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોટ વિસ્તારોમાં કર્ફ્યૂ લાદી દેવાયા બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે 16 એપ્રિલથી પોલીસ કમિશનર આશિષ ભાટિયાની સાથે મદદમાં સીઆઈડી ક્રાઇમના વડા ડો. સમશેરસિંઘને અમદાવાદમાં મૂકવામાં આવ્યા હતા. જોકે  શનિવારથી સમશેરસિંઘને અમદાવાદની વધારાની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આથી હવે તેઓ સીઆઈડી ક્રાઈમના વડા તરીકે કામ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો