તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:આજે ઈન્ડસ યુનિવર્સિટીનો પાંચમો પદવીદાન સમારંભ વર્ચ્યુઅલી યોજાશે

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઈન્ડસ યુનિવર્સિટીનો પાંચમો કોન્વોકેશન વર્ચ્યુઅલી યોજવામાં આવશે. જેમાં 1014 વિદ્યાર્થીઓને ડીગ્રી આપવામાં આવશે જ્યારે બાકીના 11 વિદ્યાર્થીઓ પીએચ.ડીના હશે. જેમાં એવીએશન, ડીઝાઈન, ઈનોવેશન, એન્જિનિયરીંગ, કમ્પ્યુટર એપ્લિકેશન સહીતના વિદ્યાર્થીઓને ડીગ્રી આપવામાં આવશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાં ભાગ લેશે જ્યારે ગેસ્ટ ઓફ ઓનર તરીકે આઈએએસ અંજૂ શર્મા હશે જેઓ વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. આ કોન્વોકેશનમાં વિદ્યાર્થીઓ ઉપરાંત ઈન્ડસના ડીરેક્ટર, મેમ્બર, એચઓડીઝ, ફેકલ્ટી મેમ્બર, સ્ટાફ વગેરે જોડાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો