જોબ ફેર:રોજગાર વિભાગ દ્વારા સપ્ટેમ્બરમાં ચાર ઓનલાઈન જોબ ફેર યોજાશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રોજગાર વિભાગના ઓગસ્ટમાં આયોજિત વર્ક ફ્રોમ હોમ જોબ ફેરને પ્રચંડ પ્રતિસાદ મળ્યા બાદ સપ્ટેમ્બરમાં ચાર ઓનલાઈન જોબ ફેર યોજાશે.

રોજગાર વિભાગના મદદનીશ નિયામક રોજગાર, અમદાવાદ એસ.આર. વિજયવર્ગીયે જણાવ્યું કે લોકડાઉન દરમિયાન રોજગાર ગુમાવી ચૂકેલા તેમ જ ફ્રેશ ગ્રેજ્યુએટ યુવાનો જેઓ અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવતા હોય તેમજ કમ્પ્યુટર પર કામ કરી શકે તેવા યુવાનો માટે વર્ક ટુ હોમની ખાનગી ક્ષેત્રની રોજગાર માટે કુલ 5300 અરજી આવી છે.

અન્ય સમાચારો પણ છે...