અમદાવાદ:ટ્રાફિકની સમસ્યા હળવી કરવા સોલાથી સાયન્સ સિટી રોડનું ગરનાળું મોટું કરાશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોલા રોડથી સાયન્સ સિટી રોડ પરના ગરનાળાને મોટુ કરવામાં આવશે. અગાઉ ઔડા દ્વારા આ સિંગલ બેરલ આરસીસી બોક્સ મુકવામાં આવ્યું હતું,જેેના કારણે ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ હતી. ત્યારે હવે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા આ હયાત બોક્સની બાજુમાં જ બીજુ નવું વધારાનું આરસીસી બોક્સ બનાવવામાં આવશે.આ માટે 17 કરોડની રકમ ફાળવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...