તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાવાઈરસ:હોમ ક્વોરન્ટાઇનમાં રહેનારા લોકોનો કોમન પ્રશ્ન,‘પાડોશમાં રહેતા લોકો કોઈ જ મદદ નથી કરતા, અમને ફૂડ પહોંચાડો’

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલે વિદેશથી આવેલા 20 હજાર લોકોનું કાઉન્સેલિંગ કર્યું
  • રોજ 2500 લોકોનું કાઉન્સેલિંગ થાય છે, જરૂરિયાતમંદોને હેલ્થ વર્કર તાત્કાલિક ચીજવસ્તુ પહોંચાડે છે

  • હોમ ક્વોરન્ટાઇન થયેલી વ્યક્તિની સ્વાસ્થ્ય અને હાલની સ્થિતિની માહિતી મેળવાય છે
  • તેમના કુટુંબની જરૂરિયાતો પૂછવામાં આવે છે, મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા પ્રયત્નો કરાય છે
  • હોમ ક્વોરન્ટાઇન થયેલી વ્યક્તિને સોશિયલ સપોર્ટ અને સાઇકોલોજિકલ સપોર્ટ આપવામાં આવે છે

અન્ય સમાચારો પણ છે...