તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુનાવણી:EVM સાથે વીવીપેટ જોડવાની અરજી પર પંચે જવાબ રજૂ ન કર્યો

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

સ્થાનિક સ્વરાજની ચૂંંટણીઓમાં ઇવીએમની સાથે વીવીપેટ જોડવા અને તે ન થઇ શકે તો બેલેટ પેપરથી મતદાન કરવાની દાદ માગતી અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી છે. તેની સુનાવણીમાં ચૂંટણીપંચે જવાબ રજૂ ન કરતા કોર્ટે વધુ સુનાવણી 15મી ફેબ્રુઆરી પર મુલતવી રાખી છે.

ઇમ્તિયાઝખાન યાકુબખાન પઠાણે હાઇકોર્ટમાં અરજી કરી છે. ચીફ જસ્ટિસ વિક્રમનાથની ખંડપીઠ સમક્ષ અરજદાર વતી એડવોકેટ ખેમચંદ કોષ્ટીએ એવી દલીલ કરી હતી કે ચૂંટણીપંચ જવાબ રજૂ કરવામાં વિલંબ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો