તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:બાપુનગરની રાજીવનગર સોસાયટી અને ગાર્ડન વચ્ચેનો કોટ તૂટ્યો

અમદાવાદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક

બાપુનગર જનરલ હોસ્પિટલની પાસે આવેલ ‘નારણભાઈ અંબાલાલ દવે ગાર્ડન’ (રાજીવનગર ગાર્ડન)માં છેલ્લા એક મહિના કરતાં વધારે સમયથી રાજીવનગર સોસાયટી અને ગાર્ડન વચ્ચે આવેલ કોટ તૂટી ગયેલ છે અને તેનો ડેબ્રિસ વેસ્ટ ગાર્ડનના ્લાન્ટિંગ એરિયા તેમજ રનિંગ ટ્રેક ઉપર પથરાયેલો છે. જેના કારણે ટ્રેક ઉપર રનિંગ કરતાં તેમજ વૉકિંગ કરતાં લોકોને તકલીફ પડે છે. અડધા ઉપર ટ્રેક આ વેસ્ટથી કવર થઈ ગયેલો છે અને બાકીનો ટ્રેક ઉબડ-ખાબડ થઈ ગયેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો