તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અમદાવાદ:શહેરમાં હવે 368 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનઃ નવા 8 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા, 18ને મુક્ત કરવામાં આવ્યા

અમદાવાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક

હવે શહેરમાં કુલ 368 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર થઈ ગયા છે. ગઇકાલના 381 વિસ્તારમાંથી આજે 18 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે 8 નવા ઝોન ઉમેરવામાં આવ્યા છે. 8 નવા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં સાઉથ ઝોનના 3, સાઉથ વેસ્ટ ઝોનના 1, નોર્થ વેસ્ટ ઝોનના 2, વેસ્ટ ઝોનના 2 વિસ્તારનો સમાવેશ થાય છે.

18 વિસ્તારને માઇક્રો કન્ટેન્ટમેન્ટ મુક્ત કર્યાં
શહેરના 18 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે. જેમાં સાઉથ ઝોનના 1, સેન્ટ્રલ ઝોનના 1, નોર્થ વેસ્ટ ઝોનના 4, વેસ્ટ ઝોનના 3, સાઉથ વેસ્ટ ઝોનના 5 વિસ્તારનો સમાવેશ થાય છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો