તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:રામોલમાં ભેદી સંજોગોમાં મહિલાની લાશ મળી આવી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રામોલના સરિતા રેસિડેન્સીમાં રહેતા મીરા રામસ્વરૂપની તેના ઘરમાં જ હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ અંગે પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...