તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વહેલું આગમન:શિયાળા પહેલાં જ વાસણા બેરેજ પાસે પેઇન્ટેડ સ્ટોર્કનું આગમન

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પેઇન્ટેડ સ્ટોર્ક પક્ષીઓનું ઝુંડ.

આમ તો શિયાળાના આગમન વખતે ઠંડા પ્રદેશોમાંથી યાયાવર પક્ષીઓ સ્થળાંતર કરી શહેરનાં મહેમાન બનતાં હોય છે, પરંતુ હજી તો ચોમાસુંય બરાબર જામ્યું નથી ત્યાં પેઇન્ટેડ સ્ટોર્ક નામના 20થી 21 વિદેશી પક્ષીઓનું ઝૂંડ હાલ વાસણા બેરેજ પાસેના સાબરમતી નદી ખાતે આવી પહોંચ્યું છે.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે શિયાળાના આગમન સાથે સાબરમતીના પટ વિસ્તારોમાં ફ્લેમિંગો, ગોલ્ડન ડક જેવા યાયાવર પક્ષીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો